collector Applied

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજબીલના સરચાર્જમાં ભાવ વધારો,બેરોજગારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિરોધ દર્શાવી નારેબાજી કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ…