રાજકોટમાં પાંચમાં પં. દીનદયાળ જનઔષધિ કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત ઇ રહેલા પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક દવાના સ્ટોરનો રાજકોટ શહેરમાં…
CM
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે રાજકોટનાં વેજાગામ પાસે એકેડમીક હાઇટસ પબ્લીક શાળાનું ઉદઘાટન આપણા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલનાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમ છે કે આપણા…
રાજકોટમાં રેસકોર્સ-૨નું ખાતમૂહુર્ત કરતા મુખ્યમંત્રી શહેરીકરણના દૌરમાં નાગરિકોને તંદુરસ્ત વાતાવરણ પુરુ પાડવાનો રાજય સરકારનો આશય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસીઓને ૧પ્૦ એકર જમીનમાં બનનારા નવા રેસકોર્સ ના…
શહેરની નામાંકિત કોલેજ હરિવંદનામાં ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ: સતિષભાઈ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત ‘અબતક’ મીડિયા હાઉસના સુપ્રીમો સતિષભાઈ મહેતા સાથે પારિવારિક ધરોબો ધરાવતા ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ…
જેનેરીક મેડિકલ સ્ટોર અને એકેડેમીક હાઈટ પબ્લિક સ્કુલનું ઉદ્ઘાટન: સાંજે રેસકોર્સ-૨નું ખાતમુહૂર્ત કરશે: નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સો રાત્રે ભોજન લેશે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું બપોરે…
રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી નવા રેસકોર્સનું ખાતમુહૂર્ત અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આમ્રપાલી ફાટક પાસે પં.દીનદયાલ જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે, વેજા ગામમાં શૈક્ષણિક…
મુખ્યમંત્રી રુપાણી સહિતના આગેવાનો કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે ભુવનેશ્વરમાં આરંભ યો છે. બેઠકમાં વડા પ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ…
કોંગ્રેસના શાસનમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો ચલાવવા ભ્રષ્ટાચાર આચરાતો હતો, ભાજપે તેનાથી મુક્તિ અપાવી: મુખ્યમંત્રી ગુજરાતમાં પીવાનાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે સરકારે અનેક યોજનાઓ…
ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને સોનાનું કમળ અર્પણ કરીને જૈન આગેવાન મયુરભાઈ શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૧ બેઠક ઉપર કમળ ખીલે તેવી શુભેચ્છા પાઠવી હતી
ધ્રાંગધ્રા રણમાં આવેલા વચ્છરાજદાદા મંદિરે પુજા અર્ચના કરતા મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ી ૧૫ કિ.મી દૂર રણની મધ્યમાં આવેલ વરછરાજદાદાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ…