મંદિર નિર્માણના દાતા ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરિવારની ઉપસ્થિતિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થઈ રહેલા પાર્વતી મંદિર અને તેના બાંધકામ વિશેષતા સહિતની માહિતી મેળવી…
CM
સોમનાથમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ને રક્ષા સૂત્ર- રાખડી બાંધીને આશીર્વાદ શુભકામના પાઠવતી બહેનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમનાથના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમ માટે સોમનાથ ખાતે પધારતાં…
સોમનાથ દાદા ગુજરાત પર કૃપાદ્રષ્ટિ વરસાવતા રહેજો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી પ્રાર્થના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે યાત્રીકોની સુવિધાઓ માટે આજે સોમનાથમાં…
દેશ વિકાસની દિશામાં, તેમાં જન આશિર્વાદની જરૂર: મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનો રાજકોટથી રંગારંગ પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન…
વરસાદ ખેંચાશે તો પાક તો ઠીક પીવાના પાણીના પણ સાસા પડશે 56 ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા…
સાતમ-આઠમના તહેવાર પહેલા રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાના નીર આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેયર ડો.પ્રદિપ ડવને આપ્યું વચન ચાલુ સાલ વરસાદ ખેંચાવાના કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા…
આગામી રક્ષાબંધનના પાવનપર્વે અનુલક્ષીને શહેર ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો તથા રાજકોટ શહેરની બહેનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન ગુજરાતની જનતા માટે રાત…
કોંગ્રેસે 70 વર્ષમાં ન ર્ક્યુ તેનાથી વધુ કામ મોદીએ 7 વર્ષમાં ર્ક્યુ: વિજયભાઈ રૂપાણી લીંબડીમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની જન આશિર્વાદ યાત્રામાં સામેલ થતા મુખ્યમંત્રી વિજયભાઈ…
3.03 કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અને 97 લાખ લોકોને બંને ડોઝ અપાયા વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટે હાલ વિશ્ર્વ આખા પાસે એક માત્ર હથીયાર વેકિસન છે.…
રાત્રીના 11 થી સવારના છ વાગ્યા સુધી કરફયુ અમલમાં રહેશે રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છતાં સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા રાજકોટ સહિત આઠ મહાનગરોમાં…