cleared

વોર્ડ નં.4 અને 6માં કોર્પોરેશનનું બુલડોઝર ધણધણ્યું: 97 કરોડની જમીન ખૂલ્લી કરાવાય

ટીપીના કોમર્શિયલ અને રેસિડેન્સીયલ સેલ હેતુ માટેના અનામત પ્લોટ પર ખડકાયેલા 60 ઝુંપડા તોડી પડાયા: વોર્ડ નં.6માં રામેશ્ર્વર પાર્કમાં રોડ પરથી એંગલ હટાવી રસ્તો ખૂલ્લો કરાવાયો…