વાયુ સેનાના બે પાયલોટ સો નીકળેલા સુખોઈ-૩૦નો આસામમાં સંપર્ક કપાયા ભારતના વાયુદળમાં શ્રેષ્ઠ ગણાતું સુખોઈ-૩૦ એરક્રાફટ આજે ચીન સરહદ નજીક એકાએક લાપત્તા તા વાયુદળ દ્વારા શોધખોળ…
china
ખેડૂતો અને લોકોને પુરતી સુવિધા મળે તે માટે ભુગર્ભ જળ બાબતે સરકાર દ્વારા મહત્વની કામગીરી મેક ઈન્ડિયા વોટર પોઝીટીવના ભાગ‚પે ભારતમાં ભુગર્ભ જળની કામગીરી કરવામાં આવે…
કલા ક્ષેત્રે ભારત અને ચીન મીલાવી રહ્યા છે હાથ: નવુ ચેપ્ટર શરૂ થશે હવે ચીન ભારત સહિતના બ્રિક્સ દેશો સાથે સંયુક્ત રીતે ફિલ્મ પ્રોડક્શન કરશે! આ…
ગ્વાદર બંદર માટે ચીન દ્વારા નિર્માણાધિન કોરીડોર પીઓકેમાંથી પસાર તો હોવાથી ભારત ચિંતીત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર સામે ભારત ઘણા સમયી વિરોધ નોંધાવી રહ્યું છે. આ કોરીડોર…
ચીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા કરવા તમામ પક્ષોની ‘ચિંતા અને હિત’ ધ્યાને રાખતા ‘પેકેજ સમાધાન’નું આહવાન કર્યું સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સીટ હાંસલ કરવા…