વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રાથી વ્યાપાર ક્ષેત્રે થયો ફાયદો ચાઇનાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે 1 મેથી તમામ કેન્સર દવાઓ સહિત 28 દવાઓ પર આયાત ડ્યુટી…
china
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ દરમિયાન વુહાનમાં ભારતના વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રવાસને સફળ અને સકારાત્મક ગણાવ્યો. મીડિયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રવાસ…
એર ચાઇનની ફ્લાઇટમાં રવિવારે એક યાત્રીએ ફાઉન્ટન પેનના આધારે એક એર હોસ્ટેસને બંધક બનાવી લીધી. ત્યારબાદ કર્મચારીઓએ સેન્ટ્રલ ચીનના ઝેંગઝોઉ એરપોર્ટ પર પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યા…
ગત વર્ષ કરતા સાત ગણો વધારો તા અનેક દેશોની મુશ્કેલી વધી ચીન વર્ષ ૨૦૧૮માં પોતાના ડિફેન્સ બજેટમાં ૮.૧ ટકાનો વધારો કરવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીય ધારાસભામાં…
વ્યક્તિનો ચહેરો રેકોગ્નાઈઝ કરી તે ગુનેગાર છે કે નહીં તે બતાવી દેશે આમ તો ભારતમાં ચીનની બધી જ પ્રોડકટ્સના બહિષ્કારની વાત ચાલી રહી છે. ફટાકડાથી માંડીને…
ખેતીના માધ્યમી દેશના વિકાસને કઈ રીતે બુસ્ટર ડોઝ આપી શકાય તે વાત ચીનના ગળે સંપૂર્ણ રીતે ઉતરી ગઈ છે. માટે ચાલુ વર્ષ માટે ચાલુ વર્ષે કૃષિ…
ડ્રેગન એટલે કે ચીનને નાથવા ભારત સરકારે નવી રણનીતિ ઘડી કાઢી છે. અરૂણાચલ પ્રદેશના તવાંગ અને પશ્ર્ચિમ કાંમેગમાં ૧૩,૭૦૦ ફૂટ લાંબી ટનલ બનાવાશે. જેી તવાંગમાં તી…
અરૂણાચલ પ્રદેશની સરહદમાં ઘુસી ચીને ૧.૨૫ કિ.મી. જેવડો રોડ બનાવી નાખ્યો ! ભારતની સીમામાં અવાર-નવાર ઘુસપેઠ કરીને ક્ષેત્ર પચાવવાનો પ્રયાસ કરવાનો ચીનનો લુચ્ચો પ્રયાસ ઝડપાઈ ગયો…
એરપોર્ટ, રેલવે, બેંકો સહિત પબ્લિક ટોયલેટમાં પણ લગાડાયા ફેસ રેકોગનાઈઝેશન કેમેરા ચીને સુરક્ષા નિયમોને ચુસ્ત કરવા ચહેરો ઓળખતા કેમેરાની શોધ કરી છે. જે એક ફિંગર પ્રિન્ટ…
રાજય, કેન્દ્ર અને દરેક વિભાગોના ભ્રષ્ટાચારીઓને ખિસ્સા ખંખેરી હાંકી કઢાયા ચીને વષર ૨૦૧૭માં ભ્રષ્ટાચાર અને ગુસ્તાખી કરનારા ૧,૫૯,૧૦૦ લોકોને સજા કરી છે. સેન્ટ્રલ કમિશને જણાવ્યું હતું…