Chetan

બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખપદે ચેતન પી. સોરિયાનો  વિજય

498 મતદાતાઓએ ભાગ લઈ પેનલને વિજેતા બનાવી મોરબી બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચેતન પી. સોરિયાની પેનલે બધાં પદો પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 552 મતદારોમાંથી…