Central Minsiter

mansukh tweet.jpg

મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે યોજાનારી પરીક્ષા નીટ પીજી નું આયોજન 11 સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.…