central government

45 Infrastructure Projects At The Cost Of Central Government Rs 42,788

કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને જવાબ હાલમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના ‚ા ૪૨,૭૮૮ કરોડના ૪૨ ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ અમલમાં છે. આ પ્રોજેકટમાં સૌથી…

Tree | National | Government

નિલગીરી, બબુલ, આંબો, લીમડો અને બોરડી સહિતના વૃક્ષો કાપવાહવે નહીં લેવી પડે મંજૂરી રાજય સરકાર દ્વારા ૮૬ પ્રકારના વૃક્ષો કાપવા અને હેરફેર કરવાની છૂટ આપવામાં આવી…

લેબર લોઝ પ્રેક્ટીશનર્સ અને એડવોકેટ ગિરીશભાઇ ભટ્ટે કરેલી સફળ રજૂઆત તા.૩૧ પ્રોવિન્ટફંડના કાયદાના વિવાદ જે તે રાજ્યની પ્રોવિડન્ટફંડ કચેરીના રીજીયોનલ પ્રોવિડન્ટફંડ કમિશ્નર મારફત ચલાવવામાં આવતો હોય…

National | Government

ર્આથકિ અપરાધીઓની સંપત્તિઓ કબ્જે કરવા સરકાર નવો કાયદો ઘડવા પર પણ વિચાર કરી રહી છે: નાણામંત્રી જેટલી કેન્દ્ર સરકારે ભાગેડુઓની માલ-મિલકત જપ્ત કરવા કાયદા અંતર્ગત એક…

Suprime Court | Central Government | National

કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિતના છ રાજયોને સુપ્રીમે નોટિસ ફટકારી કહેવાતા ગૌરક્ષકો, દલિતો અને અલ્પસંખ્યકો ઉપર અત્યાચાર કરતા હોવાની અરજી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને…

Governement | National

૨૧ પ્રકારની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને સીસીસીની પરીક્ષામાં મુક્તિ અપાય રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કોઇપણ પ્રકારની ભરતીમાં ઉમેદવારી નોંધાવતાં વ્યકિતએ ટ્રિપલ સી એટલે કે કોમ્પ્યૂટર…

Allhabad | National | Central Government | Governement

કયો ખોરાખ ખાવો કે, કયો ખોરાક ન ખાવો તેવો લોકોને બંધારણીય અધિકાર હોવાનું અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું છે. રાજય સરકાર લોકોના ખોરાકને લઈ હસ્તક્ષેપ કરી શકે નહીં…

Harassment | Government

વર્ક પ્લેસ પર જાતિય સતામણી થઈ હોવાની ફરિયાદ કરનાર કેન્દ્રીય મહિલા કર્મચારીને હવે ૯૦ દિવસની ચાલુ પગારે રજા મળશે. આ સમયગાળામાં કેસની તપાસ કરવામાં આવશે. આ…

Farmer | Central Government

કૃષિ-મંત્રાલયના ગ્રામીણ નાણાંકીય સંસ્થાઓને ૧લી એપ્રિલથી આધાર સાથેના નવા નિયમોનું પાલન કરવાનાં નિર્દેશો કેન્દ્ર સરકારે આગામી ખરીફ વાવણી સત્રથી પાક વીમા યોજનાઓનો લાભ લેવા માટે આધાર…