central budget

ગુજરાતને કેન્દ્રીય બજેટમાં રેલવે માટે રેકોર્ડ બ્રેક રૂ. 17155 કરોડની ફાળવણી

2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં કરતી ફાળવણીથી 29 ગણી વધુ ફાળવણી કરાઇ: 87 નવા સ્ટેશનો બનાવી મુસાફરોની સુવિધા વધારાશે: રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ કેન્દ્રીય બજેટમાં દેશના…