Celebration

આગામી તા.21 જુનના રોજ રાજકોટ મહાનગરપાલિકા આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન તેના રાજકોટ શહેરના સભ્યો અને સભ્ય પરિવારજન સાથે જોડાનાર છે. 21મી જુને…

ખોડલધામ મંદિરેથી યોગ, આસન અને પ્રાણાયામ રજુ કરવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં અનેક દેશો યોગ તરફ વળ્યા છે. નિયમિત યોગ કરવાથી તન-મનમાં નવીશક્તિનો…

આઠમાં યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ આવતીકાલે  21મીજૂને આઠમાં  વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે રાજયકક્ષાની  ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલના અધ્યક્ષ સ્થાને સાબરમતી  રિવરફ્રન્ટ ખાતે…

હેપ્પી ફાધર્સ ડે: પિતા માત્ર પૈત્રૂક વારસો નહીં, જીવનનું ઘડતર કદકાઠી સાથે સંતાનોને બીમારી પણ આપે છે વારસામાં પિતા તરફથી રંગસૂત્રીય વારસા સાથે જ દીકરાને જીવનમાં…

આયોજન અંગે કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠક 21 જૂનનો દિવસ ‘માનવતા માટે યોગ’ થીમ પર આંતરરાષટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે ત્યારે આંતરરાષટ્રીય…

નિઘ્યાનાબાના જન્મદિવસ અનોખી ઉજવણી સુક્ધયા સમૃઘ્ધિ યોજના હેઠળ પોસ્ટમાં રકમ જમા કરાવી અને સિસોર્ટમાં કાર્નિવલથીમ બર્થ ર્ડ પાર્ટી ઉજવી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાટ ઓલ રાઉન્ડર રવિન્દ્ર…

કમલેશ મિરાણી, કશ્યપ શુકલ, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ સમુહઆર તીનો લાભ લીધો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર . પાટીલના આદેશ અને પ્રદેશ અનુ.જાતિ મોર ચાના અધ્યક્ષા…

હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં 2 બેડનું મીડવાઈફ લેબર રૂમ ઉપલબ્ધ રાજકોટમાં 5 મી મેં ઇન્ટરનેશનલ મીડવાઈફ ડે નાં રોજ આજ પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટ ખાતે સગર્ભા માતા તપાસ…

બ્રહ્મસમાજના લોકો મોટી સંખ્યામાં રહ્યા ઉ5સ્થિત ઇશ્ર્વરીયા મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને બ્રહ્મચોર્યાસીનું આયોજન: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉ5સ્થિત…

સતત ત્રણ દિવસ આધ્યાત્મિક  શિબિર, રામચરિત માનસ પર વ્યાખ્યાન વિવેક  હોલમાં  આયોજન 7મીએ વિનોદ પટેલનો ભકિત સંગીત અને  8મીએ ત્રણ દિવસ ધર્મિકલાલ પંડયા ‘માણ ભટ્ટ’નું સંગીત…