શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. આ દિવસે લોકો ઠંડુ ખાઈ છે , આ દિવસે બધાના ઘરે અવનવી વાનગીઓ બને છે થેપલા, સૂકીભાજી, મીઠાઇ, નમકીન બધુ…
Celebration
શોભાયાત્રા, વિમોચન: જય દ્વારકાધીશ દ્વાર-ઉદ્ઘાટન: ધુંવાડાબંધ ગામ જમણ જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ.ધીરગુરૂદેવના સાંનિધ્યમાં જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. ચાતુર્માસ કમિટિના ક્ધવીનર કે.ડી.કરમુરના જણાવ્યાનુસાર તા.18ને…
શાળા કોલેજો અને સંસ્થાઓ સહિતના સ્થળોએ રાષ્ટ્રઘ્વજ ફરકાવી અપાય સલામી: સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા રાજકોટમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76માં સ્વાતંત્ર્ય દિનની શહેરમાં ઠેર ઠેર ઉજવણી…
સબજેલ, સરસ્વતિ ભગવતિ હાઇસ્કુલ, તરઘરી ગામે, રાષ્ટ્રભકિત સહિતના યોજાયા કાર્યક્રમો મોરબી સબ જેલના અધિક્ષકશ્રી કે.એસ.પટણી, ઇ.ચા.સલામતી જેલર એ.આર.હાલપરા તથા ઇ.ચા.સલામતી જેલર પી.એમ.ચાવડાનાઓ સાથે જેલના કર્મચારીઓ તથા…
આઝાદીના 76માં વર્ષના મંગલ પ્રવેશને યાદગાર બનાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપતાં કલેકટર ભારત દેશ 15મી ઓગસ્ટ,2022ના રોજ આઝાદીના 76માં વર્ષમાં મંગલ…
ભારતના રાષ્ટ્રીય રજીસ્ટર મુજબ લગભગ 30 હજાર લોકો કિડની, લીવર, ફેફ્સા અથવા હૃદ્ય માટે રાહ જોઇ રહ્યા છે: ભારતમાં એક મિલિયન વસતી દીઠ અંગદાતા 0.6 અને…
પ્યારી બહેનોએ લાડકવાયા ભયલાના કાંડે રક્ષા બાંધી: બ્રાહ્મણોએ શુભ મુહુર્ત જનોઇ બદલાવી: ઉત્સવના રંગમાં રંગાતા લોકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે હોંશ ભેર રક્ષા બંધનની ઉજવણી કરવામાં…
વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સથી સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એશિયાટિક લાયન-વનરાજ સિંહના સંરક્ષણ, સંવર્ધનના સંકલ્પ અને એ માટેની લોકજાગૃતિ ઊજાગર કરવા વર્લ્ડ લાયન ડે…
1 થી 19 વર્ષના 3,96,000થી વધુ બાળકોને કૃમિનાશક ગોળી અપાશે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તા.10 થી 17 ઓગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ…
વિધાનસભા-70ની આંગણવાડીની 1200 બાળાઓને પ્રધાનમંત્રી સુક્ધયા યોજનાનો લાભ અપાયો: ગરીબ બાળકોએ લક્ઝરીયસ કારમાં સવારી માણી રાજકોટ વિધાનસભા-70ના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના…