વિદ્યાર્થીઓ વેબસાઈટ ભબતય.ક્ષશભ.શક્ષ પર પરિણામ જોઈ શકશે રાજકોટની મોદી-ડીપીએસ સહિતની સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ ડીપીએસ સ્કૂલની આસ્થા રોય ૯૫.૮ ટકા સાથે પ્રથમ અને સાયન્સમાં પારખી ભાટીયા…
CBSE
સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બાકીની પરીક્ષાનો નિર્ણય ફરી એક વાર પાછળ ધકેલવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 25 જૂન સુધી મોકૂફ…
૧લી જુલાઈથી સીબીએસઈના બાકી રહેલા પેપરો લેવા તૈયારી બોર્ડના પરિણામોની લાંબા સમયથી વિદ્યાર્થીઓ રાહત જોઈને બેઠા છે. કોરોના મહામારીના કારણે સીબીએસઈ ધો.૧૦ અને ૧૨ના કેટલાક વિષયના…
ધો. ૧૦ અને ૧ર ના પરીક્ષા કેન્દ્રો બદલાવાની શકરતોની જાહેરાત કરતાં સેન્ટર બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન સી.બી.એસ.ઇ. ને મંગળવારે જણાવ્યું હતું કે જીલ્લા કક્ષાએ આવા કોઇપણ…
ધો.૧૨ની બાકી રહેલી પરીક્ષાઓને લઈ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી: સીબીએઈસએ સચિવ અનુરોગ ત્રિપાઠીએ આપી માહિતી કોરોના વાયરસને લઈ લોકડાઉન વચ્ચે સેન્ટ્રલ બોર્ડ એજ્યુકેશન સીબીએસઈ…
પેન્ડિંગ વિષયોની પરીક્ષા માટે નવી તારીખ ૧૪ એપ્રિલ બાદ જાહેર કરાય તેવી આશા કોરોના વાયરસનાં પગલે સમગ્ર વિશ્ર્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ ક્ષેત્રોને આ…
CBSE ધોરણ 12નું પરિણામો જાહેર થઈ ગયું છે.પરિણામ 83.01 ટકા આવ્યું છે. તમામ રીઝનના પરિણામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને એક સાથે જ જાહેર કર્યા છે.…
૧૦ અને ૧૨મા ધોરણના છ વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)ની પરીક્ષાના રાબેતામુજબના સમયે ભારત વતી વિવિધ આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લેવા ગયા હોવાથી એ…
માતૃભાષાની મહત્વતા જાળવી રાખવા તરફ રૂપાણી સરકારનું એકશન આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮થી તમામ શાળાઓમાં ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા ફરજીયાતપણે ભણાવાશે. ગુજરાતી ભાષાએ આપણી માતૃભાષા છે…
સેંટ્રલ બોર્ડ ઓફ સેકેંડરી એજ્યુકેશન(CBSE)એ આજ નેશનલ એલીજીબીલીટી ટેસ્ટની પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આ પહેલા સીબીએસઇને 15જૂન પહેલા ઓએમઆર શીટ ઓર 15જૂનના આંસર કી…