causing uproar

બસ સ્ટેન્ડમાં નિ:સહાય આદિવાસી મહિલાની પ્રસુતિથી અરેરાટી

મહિલાને પુત્ર જન્મના હરખ સાથે પુત્રના પિતાનો સાથ ન હોવાનો વસવસો નારી શક્તિની અવદશા યોગ્ય સમયે એસટી કર્મચારીને મદદ મળતા નોર્મલ ડિલિવરી થઈ માતા અને બાળક…