મોરબીના બુટલગરે મંગાવ્યાનું ખુલ્યું: એલ.સી.બી.એ રૂ.19.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો ધ્રાંગધ્રા-માલવણ ધોરી માર્ગે પર આવેલા પીપળી બોર્ડ સામે રામદેવદર્શન હોટલ પાસેથી બંધ બોડીના ટ્રકમાં પુઠામાં છુપાવેલો…
caught
ઓગસ્ટ માસમાં દરિયામાંથી મળી આવેલા 4.51 કરોડના ચરસ પૈકી 16 પેકેટ શબીર ખારીયાને મળતા વેચવા છુપાવ્યાનું ખુલ્યું ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી…
ખેતીની જમીનના પ્રશ્ર્ને પાંચ વર્ષ પહેલાં સામસામે હત્યાના બનેલા બનાવના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા’તા નામચીન જુસબ સાંધને એટીએસની મહિલા ટીમે બોટાદ પંથકમાંથી ઘાતક હથિયાર સાથે…
ચોરાઉ રીક્ષા, બાઇક અને સોનાની ચીજવસ્તુઓ મળી કુલ રૂ.2.65 લાખનો મુદ્ામાલ કબ્જે સુરેન્દ્રનગરમાં અલગ-અલગ વિસ્તારોમાં સોનાની ચીજવસ્તુઓની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી ત્રણ શખ્સોની…
ક્રાઇમ બ્રાન્ચે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.1,53,800નો મુદ્દામાલ જપ્ત કર્યો શહેરના ભાગોળે આવેલા પરાપીપળીયા ગામમાં ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય.બી.જાડેજા અને પીઆઈ જે.વી.ધોળાના માર્ગદર્શન…
એલ.ડી.ઓ. ભરેલુ ટેન્કર જવા દેવા મામલે રકમ માંગીતી દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના પુરવઠા અધિકારી લાઈટ ડીઝલ ઓઈલ-લુબ્રિકેન્ટ ઓઈલના ધંધાર્થી પાસેથી રૂા.1 લાખની લાંચ સ્વિકારતા લાંચ રૂશ્વત…
જવાહરલાલ નેહરુ બંદર પર પહોંચેલા ક્ધટેનરમાંથી 20 ટનથી વધુ લિકરિસ-કોટેડ હેરોઈન મળી આવ્યું : તપાસનો ધમધમાટ ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલ ઝુંબેશમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી…
મેડિકલ સાધન,દવા અને ઇન્જેક્શન મળી કુલ રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે કરતી એસ.ઓ.જી રાજકોટ શહેરમાં વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ ની એસઓજીએ ધરપકડ કરી છે. હલેન્ડા ગામે લોકોમાં…
ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સો પાસેથી 9 મોબાઈલ,રિક્ષા અને રોકડ મળી ક્રૂલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો બે મહિનામાં 20 ચોરી કર્યાની આપી કબૂલાત રાજકોટમાં ચોરીના બનાવો…
પેટિયું રળવા આવેલા પરપ્રાંતીય પરિવારમાં યુવાનના મોતથી કલ્પાંત: એક ગંભીર શાપર – વેરાવળ પાસે કોગસિયાડી ગામની સીમ પાસે આવેલા સિલ્વર ટેકનો કારખાનાની પાછળ રેલવે ટ્રેક પર…