Cash Stolen

વીજ પોલની મદદથી આઠ ફૂટ ઉંચી દિવાલ કુદી બે તસ્કરોએ તિજોરીમાં કર્યો હાથફેરો વીજ લોડ વધારવા માટે અને રિનોવેશન માટેની રોકડ રકમ તસ્કરો કારખાનામાંથી ઉપાડી ગયા…