Carrera

2025 Porsche 911 કેરેરા એસ હવે 473 HP મેળવે છે,પરંતુ મેન્યુઅલ ગેરનો ઓપ્શન મેળવતો નથી...

3.0-લિટર ટ્વીન-ટર્બો 480bhp અને 530Nm ટોર્ક ઉત્પન્ન કરે છે ૩.૩ સેકન્ડમાં ૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ, ૩૦૮ કિમી પ્રતિ કલાકની ટોચની ગતિ ફક્ત PDK સાથે ઉપલબ્ધ…