Careless award

જામનગર શહેરમાં ઢોરના આતંક નાથવામાં નિષ્ફળ મહાપાલિકાના અધિકારીઓ સામે વિપક્ષે આજે ડીએમસી કચેરી બહાર વિરોધ પ્રદશન કર્યું હતું તેમજ મનુષ્યવધ અટકાવવામાં નિષ્ફળતાનો તંત્રને એવોર્ડ એનાયત કર્યો…