capital

'Vibrant Buildcon Expo' To Be Held In The Capital On Sunday, To Build Bridges Of Trade Relations With The World

બિલ્ડીંગ મટીરિયલ્સના આ મહાકુંભમાં  250થી વધુ એક્ઝિબિટર્સ, 50 હજારથી વધુ ડોમેસ્ટિક વિઝિટર્સ અને 1000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોડાશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના હસ્તે એક્સપો ખુલ્લો મુકાશે…

Ahmedabad Hottest Among 8 Metros..what Will The Weather Be Like For The Next 1 Week!

8 મહાનગરોમાં અમદાવાદ સૌથી ગરમ શું વરસાદથી ઠંડક મળશે આગામી 1 અઠવાડિયા માટે હવામાન કેવું રહેશે મંગળવારે પણ અમદાવાદમાં સૂર્યદેવનો પ્રકોપ ચાલુ રહ્યો અને તાપમાન 40…

Relief In Capital Gains Tax Is Necessary To Attract Investors In India And Prevent Stock Market Erosion.

ઇક્વિટીમાં થયેલા નફા પર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસેથી કર વસૂલ કરવામાં આવી રહ્યો છે, પણ આ કરમાં લાભ આપવામાં આવે તો બજારની રોનક વધશે: નિષ્ણાંતોનો આશાવાદ…

Rekha Gupta'S Grand Victory In The Race For Delhi Cm'S Post

બુધવારે, ભાજપે શાલીમાર બાગથી પહેલી વાર ધારાસભ્ય બનેલા રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા, જેનાથી પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો આશ્ચર્યચકિત થઈ ગયા. ૫૦ વર્ષીય…

200 Crore Capital Assistance; 7% Subsidy On Term Loans To &Quot;Develop&Quot; 50,000 New Jobs

2025-30: ગ્લોબલ કેપેસિટી સેન્ટર શરૂ!! પોલિસી અન્વયે રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસીની સ્થાપનાનું લક્ષ્ય: રૂ.10 હજાર કરોડથી વધુનું રોકાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી…

Now You Can See Tulips In Ahmedabad Itself, But Where?

જો તમને ફૂલો ગમે છે અને અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધા પછી પણ સંતુષ્ટ નથી, તો થોડી રાહ જુઓ. અમે તમારા માટે ખૂબ જ રોમાંચક માહિતી…

Indigo Starts Daily Flight Service Between Guwahati-Ahmedabad

ગુવાહાટી, 12 ડિસેમ્બર લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ (LGBI) એરપોર્ટે આ સપ્તાહથી ગુવાહાટી અને અમદાવાદ વચ્ચે નવી દૈનિક સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ખાનગી…

સૌરાષ્ટ્રના પાટનગરના ખૂણે-ખૂણે ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટના નિર્માણ માં ‘આર.કે ગ્રુપ’ સૌથી મોખરે: રાજેન્દ્ર સોનવાણી

રાજકોટને ઔદ્યોગિક હબ બનાવવા આર.કે. ગ્રુપના સફળ 20 પ્રોજેક્ટ બાદ નારણકામાં વધુ એક પ્રોજેક્ટનું લોન્ચિંગ. સૌરાષ્ટ્રના પાટનગર અને રાજ્યના ઑદ્યોગિક હબ નાગરિમાપૂર્વકનું સ્થાન ધરાવતા રાજકોટમાં દરેક…

&Quot;The Capital Of The Jethwas Of Porbandar Was Earlier At Dhumli In Barda Dungar&Quot;

“આ ડુંગરવાળા માં’ એટલે રાજા ભાણ જેઠવાના દિકરી અને હલામણ જેઠવાના ફઈબા જસુબતી” ડુંગરવાળા માતાજી-પોરબંદર (પ્રથમ) પોરબંદરથી બદલી થતા હું બાબરા પોલીસ મથકમાં હાજર થઈ ગયો.…

સ્થાવર મિલકતને પણ શેર અને મ્યુચ્યુઅલ ફંડની જેમ 12 મહિના પછી &Quot;લોંગ ટર્મ કેપીટલ ગેઈન” લાભ મળી શકશે

રીયલ એસ્ટેટ સેક્ટર માટે આનંદો: શોર્ટ ટર્મની જગ્યાએ લોંગ ટર્મ કેપિટલ ગેઈન માટેનો તખ્તો તૈયાર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ માટે ટેકસ રેટમાં કોઈ…