પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક: અમદાવાદમાં ચાલી રહેલો કાંકરિયા કાર્નિવલ રદ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર ઘોષણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું…
canceled
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કાંકરિયા કાર્નિવલને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
ગેરરીતિ આચરતા સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો સામે કડક કાર્યવાહી પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ…
23 સ્કૂલ પૈકી મોટાભાગની સ્કુલોમાં બાળકોનું એડમિશન તો લેવાતું હતું, પણ તેમના ક્લાસ ચાલતા ન હતા કે ન તો લાયબ્રેરી, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ હતી સેન્ટ્રલ…
ભારતમાં આજકાલ અનેક રેલ્વે અકસ્માતો જોવા મળી રહ્યા છે. આ પહેલા ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તાજેતરમાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ…
NTA એ સંયુક્ત CSIR-UGC-NET પરીક્ષા જૂન 2024ને મુલતવી રાખી છે, જે 25 થી 27 જૂન વચ્ચે યોજાનારી હતી નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી Education…
યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો ઘણી ખરી યુનિવર્સિટીઓ ફી પરત આપતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી: વર્ષ 2024-25માં પ્રવેશ…
9 પીએસઆઈ પૈકી ખેડા અને અમદાવાદના બે પીએસઆઈનો પણ ઓર્ડર રદ્દ કરી દેવાયો ગુજરાત પોલીસમાં હાલ બદલીઓનો દોર શરૂ થયો છે, તેવામાં જવલ્લેજ એવી ઘટના બનતી…
અનેક શાળા- કોલેજો, ઓફિસો અને મનોરંજનના સ્થળો બંધ, લોકોને ઘરમાં જ રહેવાની સલાહ: આજે પણ વરસાદની આગાહી યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં ગુરુવારે ફરી તોફાની પવન સાથે વરસાદ…
સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે બજેટ સત્ર પહેલા તમામ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવશે બજેટ 2024 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ…