જિલ્લામાં 580 અતિ કુપોષિત અને 2746 મઘ્યમ કુપોષિત બાળકોને સુપોષણ કીટનું રાજકોટ દુધ સંઘ દ્વારા વિતરણ રાજકોટ દૂધ સંઘ સૌરાષ્ટ્રનો જુનો અને જાણીતો દૂધ સંઘ છે.…
Campaign
રાજ્યમા 6 થી 18 વર્ષના બાળકો શાળામાં ન જતા હોવાનુ ધ્યાને આવતા નિર્ણય શિક્ષણ વિભાગે ચાઈલ્ડ ટ્રેકિંગ માટે શિક્ષણાધિકારીઓને સૂચના આપી રાજ્યમાં પ્રાથમિક બાદ માધ્યમિક અને…
પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી: કુલ 26.16 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત ભારત સરકાર દ્વારા 01/07/2022 થી સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ જેના અનુસંધાને…
વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ અભિયાનના ભાગરૂપે સરકાર દ્વારા આયોજનો હાથ ધરાયા છે – કૃષિમંત્રી રાઘવજી પટેલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ખાતે…
૨ાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસા૨ આજે તા.16 જુનથી સમગ્ર દેશભ૨માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રા૨ંભ થયેલ છે તે અંતર્ગત ગુજ૨ાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આ૨.પાટીલના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા…
દરેક ઘરો, દુકાનો, શાળાઓ, કચેરીઓ, સંસ્થાઓ ખાનગી કચેરીઓ, જાહેર સ્થળો સહિત સર્વત્ર અને ઠેર ઠેર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવશે: 15 ઓગસ્ટ સુધી અભિયાન ચલાવાશે ઑગસ્ટ મહિનો…
મોબાઈલ નંબર 7878182182 ઉ52 મીસ્ડકોલ કરી શહેરના તમામ નાગરીકો ભારતીય જનતાના પ્રાથમિક સદસ્ય બની શકશે રાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસાર આજે નથી સમગ્ર દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો…
કાર્યક્રમનું ઉદ્દઘાટન શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી કરશે:પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન કાર્યક્રમ યોજાશે. આ…
દિલ્હીમાં 200 યુનિટ વીજળી મફત આપવાની યોજના લાગુ થઈ તેમ ગુજરાતમાં પણ કરો તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી અભિયાન શરૂ કરશ દિલ્હીમાં 200 યુનિટ વીજળી…
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉપક્રમે રાજકોટના રાજમાર્ગો પર બાળકો અને બાલિકાઓ દ્વારા વિરાટ વ્યસનમૂકિત અને પ્રકૃતિ સંવર્ધન રેલી યોજાઈ હાલ…