૨ાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસા૨ આજે તા.16 જુનથી સમગ્ર દેશભ૨માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રા૨ંભ થયેલ છે તે અંતર્ગત ગુજ૨ાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આ૨.પાટીલના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા…
C.R.Patil
નરેન્દ્રભાઇ મોદીના વિરોધીઓ દ્વારા તેમને ગુજરાતના વર્ષ-2002ના રમખાણોમાં રાજકીય બદ-ઇરાદાથી સંડોવણી કરવાનો એક વધુ નિષ્ફળ પ્રયાસ થયો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં…
પેજ કમિટીના સભ્યોને કોઇ મળે કે ન મળે પણ મારા પેજ કમિટિના સભ્યોને તેમના જિલ્લામાં જઇને મળવાનો કાર્યક્રમ મે રાખ્યો છે.: પ્રદેશ પ્રમુખ પેજ સમિતિના પ્રણેતા…
પ્રદેશ ભાજપ અધ્યક્ષની શહેર ભાજપના અપેક્ષિત શ્રેણીના કાર્યર્ક્તાઓની બેઠક અબતક,રાજકોટ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં અને શહર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં ભાજપના અપેક્ષિત શ્રેણીના…
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ અને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલની પીઠ થાબડી રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક મેઇન…
‘જાણતા રાજા’ મહાનાટકમાં બંને ઉપસ્થિત રહેવાના હતા છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ રાજય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં વિભાગ અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજથી રેસકોર્ષ…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 28મીએ આટકોટની મૂલાકાત આવતા હોય તૈયારીના ભાગરૂપે ભાજપ અધ્યક્ષે રાજકોટની મૂલાકાત દરમિયાન યોજી બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે રાજકોટની મૂલાકાત પર…
રાજકોટ બિલ્ડર્સ એસો. દ્વારા રિયલ એસ્ટેટ સમિટ વાર્ષિક સાધારણ સભા સંપન્ન સમિટમાં નવીનતમ ટેકનોલોજી, બિલ્ડીંગ મટીરીયલ્સ, પર્યાવરણ, એફોર્ડેબલ હાઉસીંગ સહિતના મુદા પર ચર્ચા કરાઇ: સૌરાષ્ટ્રના બાંધકામ…
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના કવિ સંમેલન, જાણતા રાજા, લાઇટ એન્ડ સાઉન્ડ શો, સાધુ-સંતોના કચ્છ અને વારાણસી પ્રવાસ સહિતના કાર્યક્રમોની વણઝાર અબતક, રાજકોટ ભારતીય જનતા પાર્ટી…
તાલાળા માર્કેટ યાર્ડમાં ખેડૂત શિબિર કાર્યક્રમ અને સરદાર પટેલ પ્રતિમાનું કર્યું અનાવરણ અબતક, રાજકોટ જૂનાગઢ સહકારી બેંક અને ગુજરાત રાજય સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે…