C R Paatil

DSC7943

ભાજપનાં નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું રાજકોટમાં શાહી સ્વાગત: શહેર અને જિલ્લા ભાજપમાં દિવાળી જેવો માહોલ છવાયો પાટીલને આવકારવા ભાજપની વિશાળ બાઇક રેલી મહિલા કાર્યકરોએ ગરબે…

IMG 20200820 WA0181

ગોંડલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું ભાજપના આગેવાનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ખોડલધામ થી ગોંડલ પંહોચતા નેશનલ હાઈવે નવા માર્કેટ યાર્ડ ખાતે…

20.08.2020 02

નાગરિકોને અભિનંદન આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે ‘સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦’ અંતર્ગત દેશના ટોચના ૧૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરો સુરત (બીજો ક્રમ), અમદાવાદ (પાંચમો…

IMG 20200819 WA0036

પ્રથમ મુલાકાતથી સોરઠના કાર્યક્રમમાં ઉત્સાહનો સંચાર કૃષિ યુનિ. ઓડિટોરીયમ હોલમાં સન્માન સમારંભ સોરઠની પ્રથમ મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં…

IMG 20200820 WA0027

ઉમિયાધામ ગાંડીલા (જુનાગઢ) ખાતે સી.આર. પાટીલનું આગેવાનોએ ઉમળકાભેર સ્વાગત સન્માન કર્યુ હતું. સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુકત પ્રમુખ સી.આર.પાટીલનું ઠેર ઠેર સ્વાગત સન્માન થઇ…

Kishan Sahaya Yojna Press Note

કાલે સવારે પારસ હોલ ખાતે સંગઠનના હોદ્દેદારો, વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે જુની સાંકળીમાં ૬૦૦ થી વધુ કાર્યકરો સ્વાગત કરશે ભારતીય જનતા પાર્ટી…

IMG 20200820 WA0001

મુખ્ય માર્ગો પર લાગ્યા આકર્ષક હોિંડગ્સ બેનર નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં અનેરુ સ્વાગત સન્માન થઇ રહ્યું છે. પાટીલને આવકારવા ઠેર ઠેર…

SUTRAPADA C R PATIL

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સોમનાથ દાદાના દર્શને આવ્યા ત્યારે સોમનાથ બાયપાસ રોડ પર માજી મંત્રી જશાભાઈ બારડ દ્વારા અદકેરુ સ્વાગત કરાયું હતું. ૨૦૧ કાર પર ૧૨૦૦…

photo 2

ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે સી.આર. પાટીલે વિધિવત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ભાજપા પ્રદેશ કાર્યાલય  કમલમ, ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ …

kamlesh miraniii2019

સી.આ૨. પાટીલ એટલે કે ચંદ્રકાંત ૨ઘુનાથ પાટીલે સતત અને સખત પિ૨શ્રમ થકી આજે નવસા૨ી લોક્સભા વિસ્તા૨માંથી  બીજી વખત સાંસદ બનવાનું ગૌ૨વ પ્રાપ્ત ર્ક્યુ છે . તેમજ…