ButBhavani Mataji

Screenshot 3 44.jpg

વઢવાણના આવેલા મેમકા ગામ પાસે બુટ ભવાની માતાજીના મંદિરમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા છે દાનપેટી સહિત રોકડ રકમની ચોરી કરી અને ચોરો ફરાર બની ગયા છે…