bustling

શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ, સહેલાણીઓનો ધમધમાટ

પ્રવાસલક્ષી સુવિધાઓથી સુસજજ બેનમુન બીચ દિપાવલીના તહેવારોમાં ચિકકાર ભીડ બાદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ડિસેમ્બર માસના નાતાલના વેકેશન પૂર્વે માસની શરૂઆતથી જ બહોળી સંખ્યામાં…