વેચાણની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં આક્રમક રીતે ઉત્પાદન વિસ્તારી રહી છે. સુઝુકી મોટર ગુજરાતમાં સ્વિફ્ટનું ઉત્પાદન વધારવાની છે. નવી જનરેશનની સ્વિફ્ટ…
bussiness
ટાટા મોટર્સ નેનો માટે વૈકલ્પિક યોજનાઓ પર કામ કરશે ‘મીની એસયુવી’ને લોંચ કરવાની પણ પૂરજોશ તૈયારી ટાટામોટર્સનું નાનુ કદ ધરાવતુ રૂ.૧,૦૦,૦૦૦ની કિમંતનું સાહસ એટલે નેનો કાર…
બેંકોને ‘બૂચ’ મારવાની નીતિ રાખતી કંપનીઓ પર તવાઈ આરબીઆઈ દ્વારા દેશના ટોચના ૧૨ ડિફોલ્ટરો વિરુદ્ધ નાદારીની કાર્યવાહી શ‚ કરવાનો આદેશ આપ્યો છે. આ બાદ રીઝર્વ બેંકે…
ધ ટી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ચાના પ્રમોશન માટે પ્લાનિંગ: ઉત્પાદકોનો પણ અભિપ્રાય લેવાશે ચા ના ચસકાના રસિયાઓનો ભારતમાં ટૂટો નથી. સવાર પડતાની સાથે જ ચા…
ગલ્ફના દેશોના બદલે હવે યુરોપ પર દારો મદાર ‘સોને કી બિસ્કુટ’નું ‘સરનામું’ બદલાયું સોનાના દાણચોરોની નવી મોડસ ઓપરેન્ડી છે કે તેઓ હવે ગોલ્ડ સ્મગલિંગ માટે ગલ્ફ…
ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા છતા મુસાફરોએ ચોકકસ મુદત સુધી સર્વિસ ચાર્જ ચુકવવામાંથી માફી આપતું ભારતીય રેલવે તંત્ર રેલવે પેસેન્જરોની સુવિધા માટે સરકારે ઓનલાઈન ઈ-ટિકિટોની શ‚આત…
સોનાની આયાત નિકાસ પર નિયમો બનાવવા અનિવાર્ય બેંકો અને નોમીનેટડ એજન્સીઓએ સોનાની આયાતમાં ઘટાડો કર્યો છે. સોમવારે આ પીળી ધાતુ પરનું ડિસ્કાઉન્ટ દરેક ટ્રોય ઔંસ દીઠ…
પ્રાઈવેટ વિમાન કંપની ગોએયરએ હવાઇ મુસાફરોને સસ્તી મુસાફરીની ઓફર આપી છે. કંપનીએ દિલ્હી, કોચી અને બૅંગલુરૂ સહિત સાત શહેરો માટે શરૂ કરવામાં આવેલ ઓફરમાં એક તરફ…
ઇ-કૉમર્સ વેબસાઈટ એમેઝોન ઇન્ડિયાએ (એમેઝોન.કોમ) તેનાં યુઝર્સ માટે શ્રેષ્ઠ ઓફર પ્રસ્તુત કરી છે. આ ઓફર હેઠળ યુઝર્સ એમેઝોન તરફથી શરૂ કરવામાં આવેલા ઇએમઆઈ ફેસ્ટનો લાભ લઈ…
મારુતિ સુઝુકીની વર્તમાનની ગાડી સ્વિફ્ટ ભારતમાં સૌથી વધુ લોકપ્રિય કાર છે. હવે આ એક અપડેટ મોડેલ છે જે 2018 માં ઓટો એક્સ્પોમાં બાર પાડવામાં આવશે. પરંતુ…