ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનો બન્ની વિસ્તાર પશુપાલનમાં અગ્રેસર છે, તો સાથે સાથે હસ્તકળા માટે પણ પ્રખ્યાત છે. અહીં વસેલી મુસ્લિમ અને હિન્દુ મેઘવાળ જ્ઞાતિના…
business’
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં આવેલા અનેક વિદેશી અગ્રણીઑ સાથે વાત ચિત કરી હતી. આ તમામાં આગ્રણીઓ એ વાયબ્રન્ટ ગુજરાતમાં…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીને અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીએ ટોપ-100 ગ્લોબલ થિંકર્સની વાર્ષિક લિસ્ટમાં સામેલ કર્યા છે. મેગેઝીન પ્રમાણે દેશમાં સ્માર્ટફોન ઈન્ટરનેટ ક્રાંતિને પ્રોત્સાહન આપવાનો…
વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે. વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે. સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓને એક્સક્લૂસિવ ડીલ…
વિશ્વભરના બજારોમાં જોવા મળેલાં ભારે કડાકાને કારણે ભારતીય શેર બજારમાં શુક્રવારે દબાણ જોવા મળ્યું. ઘટાડા સાથેની શરૂઆત બાદ સેન્સેક્સ લગભગ 370 પોઈન્ટ અંક તૂટ્યો છે. હાલ…
લાંબા સમયથી ભારતની આઇટી સર્વિસીસ કંપનીઓ માટે રોકડ ગાય તરીકે ગણવામાં આવે છે, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર ધીમે ધીમે આઉટ-સોર્સિંગ મોડેલને વેચી દેવામાં આવે છે. કંપનીઓ…
ગૂગલે સોમવારે જાહેરાત કરી હતી કે તે ન્યુયોર્ક શહેરમાં અબજ ડોલરના રોકાણ સાથે નવું કેમ્પસખોલશે. ગૂગલ હડસન સ્ક્વેર નામનો આ કેમ્પસ 17 મિલિયન ચોરસ ફૂટથી વધારે…
Paytm યુઝર્સ માટે ખુશખબર …ખરીદી આજે અને રૂપિયા ચૂકવો 30 દિવસ પછી આમ તો paytm આજકાલ ચા વાળાને ત્યાં પણ ઉપયોગ થાય છે. ડિજિટલ ઈન્ડિયાએ મોદીનું…
ડિસ્કાઉન્ટ, કેશબેક, બાય વન ગેટ વન ફ્રી જેવીસ્કીમો આપી લોસ મેકિંગબિઝનેસ દ્વારાવેપારીઓનો ધંધોઈ-કોમર્સ કંપનીઓભાંગી રહી છે નાના વેપારીઓનો ધંધો ભાંગવામાં ઈ-કોમર્સ કંપનીઓનો મોટો ફાળો ર્હયો છે.…
સદીઓથી ચાલી આવતી આર્થિક અસમાનતા એ સમાજનું મોટામાં મોટું દુષણ છે. ઝૂંપડામાં વસતાં દીનદુઃખિયાને અન્ન અને વસ્ત્ર જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. ગરીબના ઘરમાં ઘી…