સરકારને ઘણા દિવસોથી બ્લડ બેંકને લઈને ફરિયાદો મળી રહી હતી જેના પછી કડક આદેશ આપવામાં આવ્યા છે. વાસ્તવમાં સરકારે કડક શબ્દોમાં કહ્યું છે કે લોહી વેચાણ…
BUSINESS
અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના મેનેજમેન્ટમાં મોટો ફેરફાર થયો છે. કરણ અદાણીને અદાણી પોર્ટમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કરણ અદાણીને…
આજથી 6 દાયકા પહેલા ડીઝલ એન્જીનની ઓળખ સાથે શરૂ થયેલ રાજકોટની મશીન ટૂલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ અનેક પરિમાણો સાથે વૈશ્ર્વિક ઓળખ બની ચુકી છે. રાજકોટમાં…
રાજ્ય સરકારે રવિવારે જણાવ્યું હતું કે DPIIT (ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ) દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતમાંથી 91,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ…
અબતક ચાય પે ચર્ચામાં વિવિધ મુદ્દાઓ અને ઉપયોગી જાણકારી માટે નિષ્ણાત તજજ્ઞ સાથેના ચર્ચાની મદદથી વાચકોને જ્ઞાન સભર માહિતી પૂરી પાડવામાં આવે છે. આજે રોકાણકારો માટે…
ભારતની નવા યુગની ટેક કંપનીઓ હજુ પણ ખોટમાં છે. વોલમાર્ટની માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે નાણાકીય વર્ષ 2013માં રૂ. 4,000 કરોડથી વધુની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. ફ્લિપકાર્ટ…
નવું વર્ષ શરૂ થતા પહેલા જ શેરબજારમાં શુકનવંતો માહોલ સર્જાયો છે. શેરબજારમાં હાલ તેજી હી તેજી ચાલી રહી છે. સતત પાંચમા દિવસે આજે માર્કેટ ગ્રીન ઝોનમાં…
અદાણી ગ્રીન એનજી ર્લિ.અ ેટોટાલ એનર્જીસ સાથે1050 મેગાવોટનું સંયુક્ત સાહસ સંપ્પન કર્યું હોવાની આજે જાહેરાત કરી છે. આ સંયુક્ત સાહસના ભાગરુપે ટોટાલ એનર્જીસે અદાણી ગ્રીનની પેટા…
ડોલરમાં ઘટાડા અને યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવા સંકેતોને કારણે ભારતીય બજારમાં તેજી શેરબજાર ન્યૂઝ શેરબજારે આજે નવો રેકોર્ડ સર્જ્યો છે. સેન્સેક્સે 72 હજારની…
2023માં 58 કંપનીઓ બજારમાં લિસ્ટેડ થઈ છે, પરંતુ વર્ષ દરમિયાન કોઈ મેગા-ઈશ્યુની ગેરહાજરીએ 2023નું વર્ષ છેલ્લા 10માં એકત્ર કરવામાં આવેલા નાણાંની દ્રષ્ટિએ ચોથા-સૌથી વધુ કમાણી કરનાર…