BUSINESS

stack of golden bars in the bank vault 60756080 16x9 1.jpg

કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ પણ ઉછળી રૂ.૭૨ની ઉપર ગયા હતા. આના પગલે ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચકાતાં ભાવ ઉછળતા રહ્યા હતા. અમદાવાદ…

ભારતીય શેરબજારો સપ્તાહના છેલ્લા દિવસે પણ મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. સવારે 9.34 કલાકે સેન્સેક્સ 309 અંક ઘટીને 36,163 પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી…

share market sensex plunges over 400 pts nifty below 10000 amid trade war fears 1

શેરબજાર બુધવારે સતત બીજા દિવસે નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 267 અંક ઘટીને 37,060 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 37,022ના નીચલા સ્તરે અને 37,406ના ઉચ્ચ સ્તરે…

tata-consultancy-ahead-of-reliance-in-market-valuation

બીએસઈમાં ટીસીએસનો શેર ૧.૦૯ ટકા વઘ્યો જયારે રિલાયન્સનાં શેરમાં ૧.૨૫ ટકાનો જોવા મળ્યો ઘટાડો વિશ્ર્વ વિખ્યાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસ વચ્ચે માર્કેટ વેલ્યુએશનની દોડ…

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,274.09 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 10,995.65 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.10 ટકા…

59-minutes-loan-scheme-not-implemented-sbi-chairman-exposed

ઓટો મોબાઈલ સેકટર, કાર લોન સહિતની લોનમાં સ્કીમ લાગુ કરવા જાગૃતતા કેળવાશે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં ચેરમેન રજનીશકુમારે જણાવતાં કહ્યું હતું કે, ગત વર્ષમાં કેન્દ્ર સરકાર…

Screenshot 1 12

સોનું સૌપ્રથમવાર રૂ. 36000ની સપાટીએ આંબ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ.300 સુધરેલું સોનું વધુ એક નવી ઊંચાઇએ સ્પર્શવા સાથે ચાંદી પણ કિલોદીઠ રૂ. 800 વધી…

Screenshot 4 1

યામાહાએ YZF-R15 V3.0નું 2019 વર્ઝનને 3 નવાં કલર ઓપ્શન સાથે થાઇલેન્ડમાં લોન્ચ કરી દીધી છે. હવે આ બાઇક બ્લેક એન્ડ રેડ, ગ્રે એન્ડ યલો અને બ્લુ…