bulldozers

ગેલેક્સી ટોકીઝ પાસે ગેરકાયદે ખડકાયેલી 12 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું

મહાનગરપાલિકા સાથે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવ્યા બાદ ગેરકાયદે બાંધકામ કરનારની હાર થતાં આખરે ડિમોલેશન જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ…

Ahmedabad: Bulldozers razed illegal houses of anti-social elements in Bapunagar

શું હતી સમગ્ર ઘટના તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) બાપુનગર-રખિયાલ વિસ્તારનો એક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અમુક માથાભારે ઇસમો હાથમાં હથિયારો લઈને રસ્તા…

ઉપલેટાના ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલીશન: 1200 વિદ્યા જમીન પર બુલડોઝર ફર્યુ

તંત્રએ રૂા.90 કરોડની જમીન પરથી અસામાજીક તત્વોનો કબ્જો હટાવ્યો ઉપલેટા નગરપાલીકાની માલિકી ધરાવતી પાટણવાવ રોડ ઉપર આવેલ હાડફોડી ગામના સર્વે નં.  18 વાળી 1200 વિઘા જમીનમાં…

વોર્ડ નં.4 અને 6માં કોર્પોરેશનનું બુલડોઝર ધણધણ્યું: 97 કરોડની જમીન ખૂલ્લી કરાવાય

ટીપીના કોમર્શિયલ અને રેસિડેન્સીયલ સેલ હેતુ માટેના અનામત પ્લોટ પર ખડકાયેલા 60 ઝુંપડા તોડી પડાયા: વોર્ડ નં.6માં રામેશ્ર્વર પાર્કમાં રોડ પરથી એંગલ હટાવી રસ્તો ખૂલ્લો કરાવાયો…

Bulldozers ran over illegal constructions on the Khambhaliya-Jamnagar National Highway

ખંભાળીયા નજીક હાઇવે પર લાખો ફુટ કિંમતી જમીન પર થયેલા દબાણો ઘ્વસ્ત દેવભૂમિ દ્વા2કા જિલામાં મુખ્ય પથક ખંભાળીયાથી જામનગ2 ત2ફના નેશનલ હાઇવે 2ોડ પ2 અમૂક ભૂમાફીયાઓ…

બુટલેગરોના ગેરકાયદે ખડકાયેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેતું કોર્પોરેશન

વોર્ડ નં.11માં સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્સની પાછળ શ્રીનાથજી પાર્કમાં ટીપીના રોડ અને એસ.ઇ.ડબલ્યૂ.એસ. હેતુના અનામત પ્લોટ પર બુટલેગરોએ બનાવેલા દસ મકાનો તોડી પડાયા સતત પાંચ કલાક સુધી…