BSI certification

ગુજરાત સરકારે બીએસઆઇ સર્ટિફીકેશન ધરાવતી વસ્તુ ખરીદવાનો નિર્ણય લીધો છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો 78મો સ્થાપના દિવસ ઉજવાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો…