Brahm Choryasi

ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજીત દશાબ્દી મહોત્સવમાં બ્રહ્મ ચોર્યાસી યોજાઈ

બ્રહ્મ ચોર્યાસીના મુખ્ય યજમાન જગદીશભાઈ પાદરીયા પરિવારનું સંતો અને ભૂદેવોએ સન્માન કર્યું ઉપલેટા સ્વામી નારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજીત દશાબ્દી મહોત્સવ અંતર્ગત સાત દિવસ માટે શ્રીમદ…