bow down

વૃક્ષ-વૃઘ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: પૂ. મોરારીબાપુ

રાજકોટ હવે કાયમ માટે રામમય રહે એ માટે હું હનુમાનજીને પ્રાર્થના કરીશ: બાપુ માનસ સદભાવના રામકથાના આજે આઠમા દિવસે પૂ. મોરારિબાપુએ એક શ્લોક દ્વારા વૃક્ષ અને…