bolundra temple

Screenshot 1 14

હિતેશ રાવલ, સાબરકાંઠા: ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરના બોલુંન્દ્રા ગામે કાલભૈરવનું પ્રથમ શિખરબંધી મંદિર આવેલું છે. ગઇકાલે કાળી ચૌદસ નિમિતે અહી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.…