દિલ ચીજ કયા હે આપ મેરી જાન લીજિયે… આપણી આશા આજે પણ અણનમ, વિદ્યા બાલનની ફિલ્મ ‘બેગમજાન’માં ઠુમરી ગાઈમાદક અવાજની માલિકણ આશા ભોંસલેનું વેકસ સ્ટેચ્યુ મેડમ…
BOLLYWOOD
*અનુષ્કા શર્માએ ત્રીજી ફિલ્મ પરીનું નિર્માણ કર્યું છે. ફિલ્મ પરીનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. *કંગના રનૌટ ફિલ્મ મણિકર્ણિકામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી રહી છે.…
‘બાહુબલી’ પ્રભાસ અત્યારે ફિલ્મ ‘શાહો’નું શુટિંગ કરી રહ્યો છે. ફિલ્મ માટે તેને કલીન શેવ લૂક રાખ્યો છે. અમેરિકાથી વેકેશન મનાવીને ઈન્ડિયા પરત આવેલા પ્રભાસનો વગરનો લૂક…
ફોર્બ્સની ટોપ ૧૦૦ કમાઈ કરનારા કલાકારોની યાદીમાં શાહ‚ખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમાર સામેલ મેગેઝિન ફોર્બ્સની ટોપ ૧૦૦ ધનાઢટ સેલેબ્રિટીઝની યાદીમાંક બોલીવૂડ સુપરસ્ટાર્સ શાહ‚ખ ખાન, સલમાન…
રિતેશ દેશમુખ અને વિવેક ઓબોરય ની ફિલ્મ બેન્ક ચોર નું ટાઇટલ સોંગ થયું રીલીઝ. આ ફિલ્મ માં રિતેશ દેશમુખ એ ચોર ની ભૂમિકામાં જોવા મળશે .…
અક્ષય કુમારની ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા નું ટ્રેલર થયું રીલીઝ . ઘણા સમય થી આ ફિલ્મ ચર્ચા નો વિષય હતી કે અક્ષય ની આ ફિલ્મ…
શું તમને ખબર છે? આમીર ખાને પ્રથમ ફિલ્મનું પ્રમોશન કઈ રીતે કર્યું હતુ ? ફિલ્મના પ્રમોશનની ટેકનિક આમીર ખાનના ‘લોહી’માં છે. શુ તમને ખબર છે? આમીર…
માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરને ક્રિકેટ ગોડ કહેવાય છે તો શું આમીર ખાનને ફિલ્મ ગોડ કહેવાય ? આમીર ખાનની ફિલ્મો બોકસ ઓફિસ પર ટંકશાળ પાડે છે…
‘મેં દંગલ જોઈ, મને ખૂબ ગમી’: જિનપિન્ગ ફિલ્મ દંગલ ચીનના રાષ્ટ્રપતિ કિસ જિનપિન્ગે જોઈને પ્રસંશાના પુષ્પો વેર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતુ કે મેં…
બોલીવૂડની બહુચર્ચિત જોડી દીપિકા પડુકોન અને રનવીર સિંઘના સંબંધમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરે છે. આ જોડી વચ્ચે કભી નજદીકિયા, કભી કભી દૂરિયા છે. દીપિકા…