Bodakdev

Chief Minister Bhupendra Patel launches 'Snake Rescue App' prepared by the state forest department

‘સ્નેક રેસ્ક્યુ એપ’ પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં કાર્યરત કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘કરુણા અભિયાન – 2025’ અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત…