વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું વાતાવરણ ઉભુ કરે: હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના પરીક્ષાઓને આપી શુભેચ્છા. નચિકેતાના સંચાલક અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ બોર્ડના વિદ્યાર્થીઓને…
BOARD EXAM
રાજકોટ સહિત રાજયના ૧૭.૫૯ લાખ વિદ્યાર્થીઓની કાલથી ‘કસોટી’: બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષણ તંત્ર સજજ: રાજયભરમાં પરીક્ષા ફીવર રાજયના તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી અને ટેબલેટથી…
જિલ્લા શિક્ષણાધિકારી તંત્રના એક શિક્ષક જેલમાં કેદીઓને શીખવે છે શિક્ષણના પાઠ: જેલ સુપ્રીટેન્ડેન્ટ બી.જે.નીનામાના માર્ગદર્શન હેઠળ કેદીઓને બોર્ડની પરીક્ષા આપવાની ખાસ વ્યવસ્થા ગુનાઓની સજા ભોગવવાની સાથે…
ધોરણ ૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ૨૭.૬૫ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ધોરણ-૧૨ની પરીક્ષાઓ આજથી શરૂ થશે. સમગ્ર દેશમાંથી…
ઝેરોક્ષ મશીન બંધ રાખવા, મોબાઇલ, પુસ્તક, કાપલી ન લાવવા સહિતના પ્રતિબંધાત્મક આદેશો જાહેર તા. ૧૫ માર્ચ થી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા…
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ચોરીનું દુષણ અટકાવવા શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન જાહેર: પરીક્ષા કેન્દ્રો પર હાઈટેક સીસીટીવી કેમેરા અને ટેબલેટ મુકવા કવાયત બોર્ડની પરીક્ષામાં દર વર્ષે…
બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટથી આખા સૌરાષ્ટ્રમાં પ્રશ્ર્નપત્રો મોકલવાનું આયોજન: ધો.૧૦ના બે ઝોન બાઈસાહેબા ગર્લ્સ હાઈસ્કૂલ અને બે ઝોન જી.ટી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યરત: ધો.૧૨ના ૪ ઝોન…