લેબોરેટરીમાં આપણે ઘણું બધું કૃત્રિમ ઉત્પાદિત કરી શકીએ છીએ. આજે આપણે આર્ટિફીશિયલ ઇન્ટેલીનન્સ તૈયાર કરી શકયા છીએ પણ માનવજીવન માટે અનિવાર્ય એવું લોહી નથી બનાવી શકતાં,…
Blood
ઉગતા સૂરજનો રંગ, સૌભાગ્યના સિંદૂરનો રંગ, ઉમંગ અને ઉત્સાહના ગુલાલનો રંગ, જાસુદનો કેસૂડાંનો રંગ, ગુલમહોરનો રંગ પ્રેમ અને નફરતનો રંગ આ બધા રંગોથી ચડિયાતો રંગ છે…
લોહીએ માનવ શરીરનું જીવંત ઝરણું છે, આ લાલ પ્રવાહી શરીરમાં ઘણા બધા કાર્યો કરે છે: શરીરનાં અવયવોના સંચાલન માટે જે પોષણ અને પ્રાણવાયુની જરૂર પડે તે…
લોહી સંબંધ છે, સંસ્કાર છે. સૌથી વધુ અપશબ્દ પણ તેને સાંકળીને બોલાય છે, નજીકના લોહીના સંબંધી જ સાચા વારસ ગણાય છે. આપણી પરંપરા જ્ઞાનિ, કુળ, રિવાજોમાં…
શકલ સૃષ્ટિના સર્જનહારની જીણામાં જીણી દેણગી એક મોટી કરામત જેવી હોય છે. સજીવ સૃષ્ટિમાં લોહીનું ખુબજ મહત્વ રહેલું છે. માનવીના અંગ, ઉપાંગ અને પ્રત્યાર્પણ સુધી પહોંચી…
માનવરકતનો બીજો કોઇ વિકલ્પ નથી. બ્લડ બેંકો અને તેમાં રહેલ જીવંત લોહીના પુરવઠાની ઘણી જ મહત્તા છે. રકતની સારવારની જરૂરિયાત અસીમિત છે, જેમાં પ્રથમ શ્ર્વાસ લેતા…
જૂના પુરાણા રકતકણો લોહીમાંથી લગભગ એક સેક્ધડના ૨૦ લાખ લેખે દૂર થાય છે અને મુખ્યત્વે લીવર અને બરોળમાંએ નાશ પામે છે લોહી એક જીવંત પ્રવાહી છે.…
અજ્ઞાન ગુફાવાસી આદિમાનવ પણ એટલું સમજતો કે જીવન બચાવવા રકત બચાવવું જરૂરી છે, રકતમાં ઘણાં ગૂઢ રહસ્યો છુપાયા છે સનાતન સકળ વિશ્ર્વમાં કુદરતની તમામ જીવસૃષ્ટિમાં મનુષ્ય…
વિટામીન ડીની ઉણપથી સર્જાતી સમસ્યાઓના અભ્યાસ દરમિયાન મળી આવ્યા આરોગ્યલક્ષી ઉપચાર અને ઇલાજ : સંશોધનમાં સામે આવી વિગતો કોરોના વાયરસ બાદ સજાગ બનેલા સંશોધનકારો દ્વારા મનુષ્યમાં…