રાજકોટ, માનવતાની સેવામાં જીવનનું દરેક પળ સમર્પિત થાય એવી ભાવના થી આપડે સૌએ જીવન જીવવાનું છે આ વચન સતગુરુ માતા સુદીક્ષા જી દ્વારા માનવ એકતા દિવસ…
Blood Donation
પગાર અને બોન્ડના પ્રશ્ને તબીબોનો ઉગ્ર વિરોધ સાથે સુત્રચાર રાજ્યભરના 2000થી વધુ તબીબો હડતાલમાં જોડાયા આરોગ્ય સેવા ખોરવાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. આજરોજ પીડીયું કોલેજ પર તબીબો પોઝિટિવ વેયમાં વિરોધ કરયો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હડતાલ પર રહેલા તબીબોએ બ્લડ ડોનેટ કર્યું છે જેમાં 100 જેવી બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું છે સાથે ઠેર ઠેર,રાજકોટ,ગાંધીનગર સુરત,એમ અલગ અલગ 2000 જેવા તબીબો હડતાલ પર ઉતરતા પરિસ્થિતિ ખોરવાઈ છે અને ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ઉલ્લેખનીય છે કે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તબીબોની હડતાળ ગેરવ્યાજબી હોવાનું જણાવી તેમને તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે. આવેદન બાદ મામલો ઉગ્ર બન્યો છે અને જ્યાં સુધી માંગણીઓ સંતોષવામાં નહિ આવે ત્યાર સુધી તબીબોનો હડતાલ ચાલુ રહેશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ…
અબતક,અરૂણ દવે રાજકોટ મુખ્યમંત્રીના 65માં જન્મદિવસ અવસરે આજે રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રકલ્પો યોજાયા હતા. જેના ભાગ રૂપે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષકોની મંડળીના…
બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર કોઇનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત કેટલાય લોકો રક્તદાન…
જામકંડોરાણા, જેતપુર, કાલાવડ, રાજકોટ, જૂનાગઢ વગેરે સ્થળોએ સેવાયજ્ઞના મેગા આયોજનો આગામી તા. 29/7/2021 ને ગુરૂવારના રોજ ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રમાં મોટું યોગદાન આપનાર વિઠ્ઠલભાઇ રાદડિયાની…
“રક્તદાન કરો અને દુનિયા ને ધબકતો રાખો” વિશ્વ રક્ત દાતા દિવસ 2021 નો થીમ ડબલ્યુ.એચ.ઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ! આજે વૈશ્વિક મહામારીના સમયમાં આપણે…
સગાઈ પૂર્વે યુવક-યુવતીના લોહીનું પરિક્ષણ થવું જરૂરી લાઈફ બ્લડ સેન્ટર દ્વારા ચાલી રહેલ અવિરત ઝુંબેશ, ગર્ભવતી મહિલાઓએ એન્ટીનેટલ ટેસ્ટ કરાવવો હિતાવહ વિશ્વમાં દર વર્ષે 8મી મે…
સાંજ સુધીમાં ૫૦૦૦ બોટલ રકત એકત્ર થવાનો અંદાજ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા,…
થેલેસેમીયા પિડીત દર્દીઓેને એકત્રીત રકત વિનામૂલ્યે અપાશે:જન્મદિવસે ખોટા દેખાડા કરવાને બદલે ધારાસભ્ય પુત્રનું સેવાલક્ષી સ્તૃત્ય પગલું યુથ ભાજપના નેજા હેઠળ યોજાશે કાર્યક્રમ: ગણેશસિંહની રકતતુલા કરવા પણ…
આવતીકાલે ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ ૨ાજકોટ શહે૨ ભાજપ દ્વા૨ા તા.૧૪/૯ થી તા.૧૯/૯ દ૨મ્યાન શહે૨ના તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી …