રાજકોટ શહેરમાં હાલ કોરોનાએ અજગરી ભરડો લીધો છે. સમગ્ર માનવજાતમાં હાહાકાર મચાવ્યો છે. જો કે હવે ધીમે ધીમે કેસ ઓછા થઈ રહ્યાં છે પરંતુ વેક્સિનેશનની પ્રક્રિયા…
blood donation camp
૬૦ જેટલા યુવાનોએ રકતદાન કરી સ્વ. નરેશભાઈ મહેશ્ર્વરીને આપી શ્રધ્ધાંજલિ કચ્છ જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ સ્વ. નરેશભાઈ મહેશ્વરીના ૫૩માં જન્મ જયંતિ નિમિતે ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે…
કાલે નાગરાજ ગ્રુપ દ્વારા મહારકતદાન કેમ્પ: રકતદાતાઓનું સન્માન કરાશે અબતક, રાજકોટ નાગરાજ ગ્રુપ દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હા ધરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશનમાં…
પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી પ્રદેશ કાર્યાલય- કમલમ્ ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યુવા મોરચાની…
બગસરામાં જેતપુર રોડ, મફતપરા વિસ્તારમાં આવેલ સંત શિરોમણી વેલનાથબાપુના મંદિરે જય વેલનાથ સેવા ટ્રસ્ટ દ્વારા વેલનાથ સેનાનો ભવ્ય સન્માન કાર્યક્રમ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…
રકતદાન કરનાર વ્યકિતને રૂ. ૧ હજારની મેડિકલ સહાય પેટે વાઉચર ઉપરાંત રાશનકિટ તેમજ એન-૯૫ માસ્ક આપી પ્રોત્સાહિત કરાશે શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા પ્રતાભભાઇ એમ. રાજદેવની…
૩૬પ બોટલ લોહી એકત્ર ક૨ી સિવિલ હોસ્પિટલ સહિતની અન્ય બ્લડ બેંકોમાં અર્પણ અભયભાઈ ભા૨દ્વાજ, મોહનભાઈ કુંડા૨ીયા, કમલેશ મિ૨ાણી, ધનસુખ ભંડે૨ી, નિતીન ભા૨દ્વાજ સહિતના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ…
મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિન નિમિતે કોરોના મહામારીના પગલે થેલેસેમીયા, ડાયાબીસીસ તથા ગાયનેક દર્દીઓને લોહીની જરૂરીયાત પુરી પાડવાના ઉમદા હેતુ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ૬૪માં જન્મ…
કેમ્પમાં બે અંગદાન-સાત ચક્ષુદાન અને ત્રણ દેહદાન માટે સંકલ્પ પત્ર ભરાયા વિશ્વ અંગદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં છેલ્લા દશ વર્ષથી સક્રિય કાર્ય કરતી જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ…
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પડધરી તાલુકાના મોવૈયા ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનું આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય…