Blood Donation

સ્વ. કિરણભાઈ રામોલિયાની સ્મૃતિમાં કાલે રકતદાન કેમ્પ

સિવિલ હોસ્પિટલના લાભાર્થે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનનાં વિનય જસાણી આપી વિગત રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દદીર્ર્ઓને વિનામૂલ્યે  બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ રાજચંદ્ર…

What type of blood is safe for you if you need blood? Know the type

રક્ત પ્રકારો ચોક્કસ એન્ટિજેન્સની હાજરી અથવા ગેરહાજરી દ્વારા નક્કી કરવામાં આવે છે.આ પદાર્થો રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે.સલામત રક્તદાન એ રક્તના પ્રકાર અને ક્રોસ-મેચિંગ પર આધારિત…

DSC 3629 scaled

અબતકની મુલાકાતમાં રક્તદાનનું મહત્વ અને આયોજનની વિગતો આપતા શ્રેષ્ઠીજનો માનવસેવા એ જ પ્રભુ સેવા ના પરોપકારી પ્રવૃત્તિઓમાં સૌથી વધુ પુણ્ય રક્તદાનને માનવામાં આવે છે રાજકોટના વીએમપી…

DSC 1387 scaled

દિકરીના લગ્નને સેવા મહોત્સવ બનાવવા સમન્વય હાઇટ્રસ ખાતે કાલે યોજાશે રકતદાન મહા કેમ્પ લગ્નમાં મારે કરિયાવર નહી રકતની જરુરીયાત વાળાના આર્શીવાદની જરુર છે તેવી પિતા પાસે…

vlcsnap 2022 10 01 13h38m17s201

રાજસ્થાનના ‘બ્લડ મેન ઓફ ઇન્ડિયા’ અમરસિંહ નાયક અને હરિયાણાના રક્તદાન પ્રવૃત્તિના ભાગીરથસિંગ કસવા ઉપસ્થિત રહ્યા છેલ્લા 15 દિવસથી રાજકોટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર-પ્રસાર સાથે ‘ક્લબ-25’નો પ્રોજેક્ટ…

maxresdefault 15

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિતે ‘અબતક’ની શુભેચ્છા આવેલા ક્ૃનાલ મહેતાએ આપી માહિતી: એક સાથે રોટરી કલબનો 6 જગ્યા પર બ્લડ ડોનેશનમાં 400 બોટલથી વધુ બ્લડ થશે એકત્રીત…

DSC 9849 scaled

મિલન ચેઇન્સ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો તથા અતિ વિકટ પરિિસ્થિતિ વાળા તમામ ગરીબ દર્દીઓના લાભાર્થે અન્નપુર્ણા સહયોગ ટીમના સંયુકત ઉપક્રમે મહા રકતદાન કેમ્પ તા. 28 ને…

Screenshot 5

મેયર પ્રદીપભાઈ ડવ અને ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહની ઉપસ્થિતિ: કોરોનાની વેકસીન તેમજ બુસ્ટર ડોઝનો 200 લોકોએ લીધો લાભ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ આયોજીત  મેગા બ્લડ…

Screenshot 2 20

98250 78302 પર રજીસ્ટ્રેશન કરાવનારાઓને લક્કી ડ્રોથી ટીવી, ફ્રીઝના મળશે ઉપહાર માનવ સેવા એજ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરનાર રાજકોટ જૈન સોશ્યલ એલીટ દ્વારા આવતીકાલે…

1100 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો રાજકોટના ગૌ પ્રેમી અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રમેશભાઈ ઠક્કર ના 72માં જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકિય કાર્યો…