blasts

લેબનોનમાં 1000 પેજરમાં સિરિયલ  બ્લાસ્ટ : 11ના મોત, 4000 ઘાયલ

કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ધડાધડ એક કલાક સુધી પેજર ફાટતા રહ્યા : ઇરાનના રાજદૂત પણ ઘાયલ થયા લેબનોનમાં હિઝબુલ્લા સાથે સંકળાયેલા લોકોના પેજરમાં સિરિયલ બ્લાસ્ટ…