Black Edition

Honda તેની ન્યુ Honda Elevate બ્લેક એડિશન ટૂંકજ સમયમાં લોન્ચ કરશે ભારતીય બજારમાં....

Elevate Honda દ્વારા ચાર મીટરથી મોટી એસયુવી તરીકે ઓફર કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, SUVનું બ્લેક એડિશન તેના લોન્ચિંગ પહેલા જોવામાં આવ્યું છે. SUVની બ્લેક…