અનુ.જાતિ મોરચો, મહિલા મોરચાના હોદેદારોએ ઝુંબેશ હાથ ધરી રાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસાર તા.16 જુનથી સમગ્ર દેશભર માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થયેલ છે તે અંતર્ગત ગુજરાતમાં…
bjp
૨ાષ્ટ્રીય જનતા પાર્ટીની યોજનાનુસા૨ આજે તા.16 જુનથી સમગ્ર દેશભ૨માં પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રા૨ંભ થયેલ છે તે અંતર્ગત ગુજ૨ાતમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આ૨.પાટીલના નેતૃત્વમાં પ્રાથમિક સદસ્યતા…
ડો.શ્યામાપ્રસાદ મુખરજી શહિદ દિન બલિદાન દિવસે 1,000 બોટલ રક્ત એકત્રિત કર્યા બાદ 29મીએ ફરી હજાર બોટલનું લક્ષ્ય સિદ્વ કરાશે: કિશન ટીલવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા…
ભાજપ યુવા મોરચા દ્વારા 1000થી વધુ રકત બોટલો એકત્રીત કરાઈ પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કો૨ાટના માર્ગદર્શન હેઠળ ગુજ૨ાતભ૨માં ભાજપ યુવા મો૨ચા ધ્વા૨ા ડો. શ્યામાપ્રસાદ…
ડો.શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ તેમજ તા.૨પ- જૂન કટોકટી દિવસ ના સંયુક્ત ઉપક્રમે શહે૨ ભાજપ ધ્વા૨ા 197પ માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દી૨ા ગાંધીના કાર્યકાળ દ૨મ્યાન કટોકટી કાળ દ૨મ્યાન…
વિજયભાઈ રૂપાણી, જનકભાઈ કોટક, જીતુભાઈ શાહ, મનુભાઈ રાઠોડ, દિલુભા વાળા, વસંતભાઈ ખોખાણી,ચંદ્રકાન્તભાઈ મહેતા, વજુભાઈ વાળા, સહિતનાનું શાલ ઓઢાડી તેમના ઘેર સન્માન કરાશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ…
નેતૃત્ત્વ પરિવર્તન જરૂરી પરંતુ સચ્ચાઇ સાથે ખુલ્લા મને ચર્ચા અને અહંકારની કોઇ ભાવના નથી: અર્જુન પટેલ પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક તરીકે અનિલભાઇની નિમણુંક થતા ‘અબતક’…
બુંદ સે ગઇ હોજ સે નહિ આતી શિવસેના પર સંપૂર્ણ પણે હવે એકનાથ શીંદેની જ પકડ, સરકાર બનાવવા આખરી પાસાઓ ગોઠવાઇ રહ્યા છે મહારાષ્ટ્રમાં અઘાડી સરકારનો…
બલિદાન દિવસે શહેર ભાજપ દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખરજીનો બલિદાન…
તમામ વિધાનસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરી દેતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે માત્ર છ મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો…