સરકારના આ મનોરથ અભિયાનમાં ભાજપ સાંસદોને સક્રિય ભાગ ભજવવા વડાપ્રધાન મોદીનું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના મોકા પર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જાહેરાત…
bjp
હતાશ કોંગ્રેસ આવનારી હારને પારખી પાણી પહેલાં પાળ બાંધવાની કોશીશ કરી રહી છે: વાઘાણી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જાહેર યેલા ૧,૮૨૮ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોમાં વિજયી યેલ…
૨૨મીએ સોમનાથમાં અમિત શાહને આવેદન ૧લી મેએ ગાંધીનગર ૧૩મેએ દિલ્હીમાં ધરણા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ -નિગમોના કર્મચારીઓએ સાતમા પગાર પંચનો લાભ આપવાની માગ સો સરકાર સામે…
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સમાવેશ આગામી૨૦૧૭ની વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરુ કરી છે.…
ભાજપ આજે પોતાના સિધ્ધાંત અને મુલ્યો સો કેન્દ્ર સહીત દેશભરમાં ૧૬ રાજ્યોમાં સરકારમાં કાર્યરત છે : સખીયા-મેતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા,મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ,…
ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ મત ક્ષેત્રોમાં જઈ સરકારની ઉપલબ્ધીઓ અંગે લોકોને માહિતગાર કરશે આગામી લોકસભા ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવવા ભાજપે અત્યારી જ માઈક્રો પ્લાનીંગ શ‚…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા: મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધનો વિધાયક પસાર તા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ…