નોટબંધી, સર્જિકલ સ્ટ્રાઈક, ત્રિપલ તલાક, એફોર્ડેબલ હાઉસીંગ અને ઉધોગનીતિ સહિતના મુદ્દે મોદી સરકાર લોકમાન્ય: પડોશી દેશો સાથે તકરાર, કાશ્મીર હિંસા, લોકપાલની નિમણૂક તથા ઉતરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન…
bjp
ભારતીય જનતા પાર્ટી બુથ વિસ્તારક યોજના થકી મતદારોનો મિજાજ પારખશે: મોરબીના ૫૭૧ બુથ પર કાર્યકરો ઘેર ઘેર ફરી સરકારની સિઘ્ધી વર્ણવશે આગામી વિધાસનભા ચુંટણી નજીક છે.…
ન્યાય યાત્રામાં ધાર્યા કરતા પણ વધુ લોકો જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ: હાર્દિક છેલ્લા કેટલાય સમયી પાટીદાર અનામત આંદોલન નબળું પડી રહ્યું હોવાનું અને તેમાં મોટી સંખ્યામાં લોકો…
પાટીદાર સમાજ ઉપર યેલા અત્યાચારના વિરોધમાં ન્યાય યાત્રા અનામત બાબતે પાટીદારોને યેલા અન્યાય બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલ અને અન્ય ૫૧ કાર્યકરોએ મુંડન…
જામકંડોરણા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જશુમતીબેન કોરાટ, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઈ જીલ્લા ભાજપની…
રાજ્ય સરકાર દ્વારા અલંગ વિસ્તારના ૬૭ ગામોમાં ૧૭૦૦ કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધા પૂરી પડાશે. અલંગે સમગ્ર વિશ્ર્વમાં ભાવનગર જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય…
૧૫ અને ૧૬ એપ્રિલના રોજ ભુવનેશ્ર્વર, ઓરીસ્સા ખાતે રાષ્ટ્રીય કારોબારી મળશે. જેમાં રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુજરાતમાંથી ૮ મહાનુભાવ ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું…
સેશન્સ કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડયું: તા.૨૫ એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવા ફરમાન રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના અગ્રણી પિતા-પુત્રની હત્યાના ગુનામાં ફરાર થયેલા સાજીદ…
સરકારના આ મનોરથ અભિયાનમાં ભાજપ સાંસદોને સક્રિય ભાગ ભજવવા વડાપ્રધાન મોદીનું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના મોકા પર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જાહેરાત…
હતાશ કોંગ્રેસ આવનારી હારને પારખી પાણી પહેલાં પાળ બાંધવાની કોશીશ કરી રહી છે: વાઘાણી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જાહેર યેલા ૧,૮૨૮ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોમાં વિજયી યેલ…