વિજયાદશમી એટલે કે અજ્ઞાનરૂપી અંધકા૨ અને સ્વભાવિક વિકારો, કામ, ક્રોધ, મદ અને લોભ, મોહ પ૨ વિજય પ્રાપ્ત ક૨વાની પ્રે૨ણા આપે છે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,…
bjp
રાજકોટ જિલ્લા ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતુ. આ સંમેલનના મુખ્ય વક્તા…
છેલ્લા બે વર્ષથી ચાલતી સત્તાની સાઠમારીએ કોંગ્રેસનું શાસન ડગમગાવ્યું: વિપક્ષ નેતાએ ડીડીઓ સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકયો, કોંગ્રેસનાં બાગી સભ્યએ ટેકો આપ્યો રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લા બે…
ઘાટકોપર અને થાણા (કોંકણ) બે વિધાનસભા બેઠક માટે ચૂંટણીની જવાબદારી સોંપાઈ: કાલે મુંબઈ જવા રવાના રાજકોટનાં ભાજપનાં ત્રણેય ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનને મહારાષ્ટ્રમાં આગામી ૨૧મી…
રાજકોટમાં આજે યુવા ભાજપ મોરચા દ્વારા ૩૭૦ મીટરનાં તિરંગા સાથે એકતા યાત્રા યોજવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી દેવાનાં નિર્ણયને આવકાર આપવા આ…
આજીડેમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતી પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ આજે સવારે આજીડેમ ખાતે યોજાયો…
મહામાનવ પં.દીનદયાળ ઉપાધ્યાયજીને ભાવાંજલિ અર્પણ કરતા રાજુભાઈ ધ્રુવ દીનદયાળજીની વિચારધારા-ચિંતન ને કેન્દ્રસ્થાને રાખી ભાજપ-મોદીજીએ કાશ્મીર માં ૩૭૦ મી કલમ દૂર કરી એક-અખંડ શક્તિશાળી ભારત નું સપનું…
રાણીંગાવાડી ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ: મોહનભાઈ કુંડારીયા, ભીખુભાઈ દલસાણીયા, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ગોરધનભાઈ ઝડફીયા સહિતના આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડયું સંગઠન પર્વ, બુથ સમિતિની સંરચના તેમજ તાજેતરમાં…
દિલીપ પટેલની મહેનત રંગ લાવી:ભાજપ લીગલ સેલનો જે.જે. પટેલ અને દિલીપ પટેલે ઝંડો લહેરાવ્યો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના હોદેદારો અને કમિટીના મેમ્બરોની ચૂંટણી યોજાય જેમાં…
રાજ્યની છ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પૈકી બે બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ: અન્ય ચાર બેઠકો માટે એક ડઝન દાવેદારો ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકો…