ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સીસ્ટમનું મુખ્યમંત્રી વિજયભાઈ પાણીના હસ્તે લોકાર્પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટના ભાગરૂપે પાન સિટી ડેવલોપમેન્ટ અંતર્ગત સેવોત્તમ પ્રોજેક્ટનાં જુદાજુદા વિવિધ યોજનાઓ…
bjp
જાતીય દુષ્કર્મ અને પોકસો અંતર્ગત નોંધાયેલા કેસોમાં ઝડપભેર ન્યાય તોળવા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની હિમાયત ન્યાયની પરિભાષામાં વિલંબથી મળતો ન્યાય પણ અન્યાય જેવો જ પીડાદાયી…
પૂનામાં યોજાયેલી દેશભરનાં પોલીસ મહાનિર્દેશકોની કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ પોલીસ તંત્રને સુદ્દઢ અને આધુનિક બનાવવા પર ભાર મૂકયો આઈ હેલ્થયુ ‘ના’ સૂત્ર સાથે કાર્યરત દેશના પોલીસ દળને…
ડેટા ઇઝ કિંગ! નાગરિકોના વ્યક્તિગત ડેટાને સુરક્ષીત કરવા સરકારનું પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ તૈયાર ફેસબુક, ગુગલ, વોટ્સએપ અને ટીકટોક સહિતના સોશિયલ મીડિયા જાયન્ટસ તેમજ એપ્લીકેશન ડેટાનો…
લોકસભામાં સીટીઝનશીપ બિલ રજૂ થતા કોંગ્રેસ સહિતના વિપક્ષોનો ભારે હોબાળો: બિલમાં ધાર્મિકતાના મુદે શરણાર્થીઓને નાગરિકતા આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો સાત મહિના પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમા…
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ૧૦૦ જેટલા અગરિયાઓએ પાણી-મીઠું સહિતની મુશ્કેલીઓ વર્ણવી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુરૂવારે અગરિયાઓ સાથે વિજય રૂપાણીએ મોકળા મને ચર્ચાઓ કરી હતી જેમાં અગરિયાઓએ તેમના…
પ્રભાસમાં પ્રાચીન સ્મારકોનાં દર્શનાર્થે યાત્રિકો ગામમાં જાય ત્યારે પરેશાન કરતું ગટરનું પાણી શુઘ્ધ કરી રીયુઝ બનાવશું: વિજયસિંહ ચાવડા સોમનાથનાં નૂતન મંદિર ઓડિટોરીયમ ખાતે ભાજપનાં નવનિયુકત શહેર…
ગેરરિતીમાં સામેલ તમામ સામે કાયદેસરના પગલા લેવાશે કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના નેતાઓના યુવાનોને ગેરમાર્ગે…
ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર લોકલાગણીને ધ્યાનમાં રાખીને એક પછી…
આજે તા.૪/૧૨ ના ૨ોજ શહે૨ ભાજપના ત૨વ૨ીયા અધ્યક્ષ કમલેશ મિ૨ાણીનો જન્મદિવસ છે. બહોળુ મિત્રવર્તૃળ અને ૨ાજકોટના લોકોનો પ્રેમ, વિશ્ર્વાસ ધ૨ાવતા કમલેશભાઈ સતત ૩ ટર્મથી ભાજપના કોર્પો૨ેટ૨…