કૃષિ વિધેયકના લેખા – જોખા પર રાજ્યોનું ભવિષ્ય નક્કી થશે!! ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતનો ૬૦% થી વધુ હિસ્સો કૃષિ પર આધારિત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
bjp
ટેક્નોસેવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અનોખી પહેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ‘વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’નું ઉદ્ધાટન ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર મોબાઈલમાં સેવ કરીને ‘હાય’ મેસેજ કરવાનો રહેશે ત્યાર બાદ…
વીડિયો ડીલિટ કરી મૂકનાર સભ્યને ગ્રૂપમાંથી દૂર કરાયો સોમનાથ, રાજકોટ અને સુરત-અમદાવાદ બાદ હવે જામનગર ભાજપના વોટ્સએપ સોશિયલ મીડિયા ગ્રુપમાં એક સભ્યે બીભત્સ વિડીઓ અપલોડ કરતા…
સાંજે ૪ કલાકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ‘કૃષિ સુધારાઓ થકી આત્મનિર્ભર ખેડૂત’ વિષય પર સંબોધન કરશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા…
આ નવી નીતિથી ખેડુતોની આવક થશે બમણી અને વચેટીયાઓથી મળશે મુકિત કેન્દ્રની મોદી સરકાર દ્વારા હાલમાં જ કૃષિ સુધારણા બિલ લવાયું હોઈ તેના લાભાલાભ વિશે વિસ્તૃતમાં…
કૃષિબીલ ખેડૂતોની આવક અને જીવન ધોરણ સુધરેએ સુનિશ્ચિત કરે છે: કમલેશ મિરાણી શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડએ કૃષિ બીલને આવકા૨તા…
કોરોનામાં દરરોજ ૧૨થી ૧૫ લોકો જીવ ગુમાવે છે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે ત્યારે દેવશી આહિરની ત્રીજા સ્મશાનની માંગ જામનગરમાં કોરોના કાળ દરમિયાન…
પ્રદેશ ભાજપના ચારેય ઝોનના મહામંત્રીની કરાશે નિમણૂક : સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી કોના શિરે? આતુરતાપૂર્વક જોવાતી રાહ શિસ્તના આગ્રહી મનાતા એવા સી.આર.પાટીલે અગાઉ જ જાહેર કરી દીધું…
પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજી એ આપેલ મંત્ર જયાં માનવી ત્યાં સુવિધા સૂત્રને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાર્થક કર્યુ છે. ત્યારે આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજની…
પોલીસ, પ્રેસ અને પોલીટીકસ વમળો સર્જે ત્યારે પ્રજાની શાંતિ ડહોળાય! પોલીસ સામે ચિંધાયેલી આંગળીથી નવનિયુકત એસપી દિપેન ભદ્રેન માટે પોલીસનું મોરલ ટકાવવું સૌથી મોટો પડકાર ઇન્દિરા…