મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી,…
bjp
જ્ઞાતિ- જાતિ, પ્રાંતવાદ, કોમનમેન, વિકાસ અને 150+ સીટ આ બધા ફેક્ટરમાં વિજયભાઈનો પર્યાય મળવો અશક્ય ખંત અને ખમીર સાથે રાજ્યને નવી દિશા આપનાર વિજયભાઈએ માત્ર પક્ષના…
ગુજરાતના રાજકારણમાં આજે દેશભરને હલબલાવી દેતો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતાં દેશભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની જવા પામી…
ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થયો છે. મુખ્યમંત્રી પદેથી સંવેદનશીલ કહેવાતા એવા વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી પદેથી ઓચિંતા રાજીનામાંએ અનેક…
અબતક, રાજકોટ ગણેશ ચર્તુીનું પાવન પર્વની આજી શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિનો નાદ સો ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં…
કાપડ ઉદ્યોગ માટે ૧૦૬૮૩ કરોડના પેકેજની વડાપ્રધાનની જાહેરાત ટેક્સ ટાઈલ ઉત્પાદન પ્રોત્સાહિત યોજના આધારે ભંડોળમાંથી ગુજરાત, પંજાબ, હરિયાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાનને થશે ફાયદો : ટેક્સ ટાઇલ…
ભાજપના નેતાઓ ચાઈનીઝ વસ્તુ ખરીદે તેનો મતલબ શું ? વશરામ સાગઠીયાનો અણીયારો સવાલ અબતક,રાજકોટ ભાજપની કારોબારીની કેવડિયા ખાતે મળી હતી તમામ ભાજપના આગેવાનોને ગુજરાત ભાજપના પ્રમુખ…
અબતકળ રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ગણપતિ ઉત્સવને નવો આયામ આપીને ગુંજતો કરનાર “ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આગામી ૧૦ સપ્ટેમ્બર શુક્રવારથી રાજકોટમાં ત્રિકોણ બાગ…
અબતક-રાજકોટ ગણેશ ચતુર્થીના શુભ દિન તા. ૧૦ સપ્ટેમ્બ૨થી ૧૯ સપ્ટેમ્બ૨ સુધી રા જકોટ શહે૨ ભાજપ દ્વારા હાલ કોરો ના મહામા૨ીની પિ૨સ્થિતિ હોય સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય…
અબતક, રણજીતસિંગ ધાંધલ ચોટીલા ચોટીલાના પિયાવા ગામે આવેલ તળાવનો પાળો ૪ વર્ષ થી તૂટેલ હાલત માં હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ આક્ષેપો લગાવતા ભાજપ…